NewsMorbi મોરબી હાઇવે ઉપર શનાળા નજીક કાર અગનગોળો બની By Admin - 10/12/2018 at 9:47 am Share on Facebook Tweet on Twitter - text મોરબી : રાજકોટ મોરબી હાઇવે ઉપર આજે સવારે કારમાં આગ લાગતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આ દુર્ઘટનામાં અગનગોળો બનેલી આગ ભસ્મીભૂત થઈ ગઈ હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. - text - text