મોરબીના વાધપર પિલુડી ગામે ૨૧મીએ મામશ્રીનો પ્રાગટય મહોત્સવ

- text


મોરબી : મોરબીના વાધપર પિલુડી ગામે સુરેલીય પરિવાર દ્વારા મામશ્રીનો વાર્ષિક પ્રાગટય મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે

- text

મોરબીના વાધપર પિલુડી ગામે ગુર્જર સુથાર સમસ્ત સુરેલીયા પરિવાર દ્વારા આગામી તા. ૨૧ના રોજ મામશ્રીનો ૫૧૨મો વાર્ષિક પ્રાગટય મહોત્સવ રંગેચંગે ઉજવાશે મામશ્રીના પ્રાગટય મહોત્સવ નિમિત્તે સવારે પૂજા અર્ચના તથા બપોરે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે, ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા સુરેલીયા પરિવાર દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગતો માટે ધીરુભાઈ સુરેલીયા મો. 9712805999 અને સુરેશભાઈ સુરેલીયા મો. 9428034638 ઉપર સંપર્ક કરવો.

 

- text