મોરબીમાં બે મહિલા બુટલેગર દેશી દારૂ સાથે ઝડપાઈ

- text


મોરબી : મોરબીમાં પોલીસે દેશી દારૂનો વેપલો કરતી મહિલા બુટલેગરને ઝડપી લીધી હતી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બી ડિવિઝન સ્ટાફે બાતમીના આધારે વિશિપરાના ચાર ગોદામ પાસે રહેતી રેવિબેન ધોધાભાઈ કુરિયાના મકાનમાંથી 50 લીટર દેશી દારૂ તથા ધનીબેન રમેશભાઈ ડેડવાનીયાના મકાન માંથી 100 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે બન્ને મહિલા સામે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

- text