મોરબીના ત્રણ અસામાજિક તત્વો પાસા હેઠળ જેલભેગા

- text


મોરબી:જિલ્લા પોલીસ વડાની સુચનને પગલે મોરબી એ ડિવિઝન પોલીસે ત્રણ અસામાજિક તત્વોને પાસ હેઠળ અલગ-અલગ જેલમાં ધકેલ્યા હતા.

- text

જાણવા મળ્યા મુજબ જિલ્લા પોલીસ વડાની પાસા દરખાસ્તને જિલ્લા કલેકટરે મંજુર કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાનજી ધનજી મેરને સુર5 જેલમાં ,અમીન ઉર્ફે રાજુ બચુ સોલંકીને વડોદરા અને રિયાઝ નામના શખ્સને અમદાવાદ જેલમાં પાસા હેઠળ અટકાયત કરી મોકલી આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ત્રણેય આરોપીઓ વિરોધ સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાથી પોલીસે પાસાની કાર્યવાહી કરી હતી.

- text