હડમતિયા ગ્રામપંચાયત કચેરી પાસે પણ ગાયોનો જમેલો

- text


તલાટીમંત્રી અને સરપંચને આ અબોલ ગાયો જાણે કઈક સંદેશો આપવા આવી હોય તેવા દર્શ્યો સર્જાયા

હડમતીયા : હડમતિયા ગ્રામપંચાયત કચેરી પાસે પણ ગાયોનો જામેલો જામ્યો હતો આ જોતા જાણે હડમતિયા ગ્રામપંચાયતે આ અબોલ ગાયો પોતાનો હક માંગવા આવી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જાણે આ ગયો પોતાની ગૌચર જમીન પર કબ્જો જમાવી બેઠેલાઅોને આપ સાહેબ ગૌચર જમીન છુટી કરાવો અને અમને અમારો હક પાછો અપાવો જેથી કરીને અમો અને અમારા બાળ-બચ્ચા ભુખ્યા ન રહે. આપ સાહેબ…અમારા જેવા અબોલ પર ધ્યાન આપજો. અમારી વિનંતી છે કે આપ અમારી રજુઆત ધ્યાને જરુર લેશો. અમે માણસ નથી કે ખિસ્સામાંથી બે હરીપત્તી કાઢીને આપ સાહેબને આપી શકીય…!! તે માણસનું કામ છે અમારુ નહી આવી રજુઆત કરવા ગૌમાતાઅો જાણે પંચાયત કચેરીઅે આવી ચડેલ હોય તેવી રમૂજ ગ્રામજનોમાં ફેલાઈ હતી.

- text

- text