NewsMorbi મોરબીમાં અડધો ઇંચ,ટંકારામાં પોણો ઈંચ વરસાદ By Hitesh Thakar - 20/08/2017 at 2:32 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી:આજે સવારથી મોરબી જિલ્લામાં શરૂ થયેલી ધીમી ધારે મેઘસવારીમાં મોરબીમાં ૧૧ મિમી,ટંકારામાં ૧૭ મિમી,વાંકાનેરમાં ૭મિમી,હળવદમાં ૪ મિમી અને માળીયામાં ૩ મિમી વરસાદ નોંધાયો છે. - text - text