ટંકારા અને માળિયામાં વરસાદ

- text


ટંકારા : મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ ફરીથી બીજી ઇનિંગ શરુ કરી છે. ગઈકાલે ટંકારામાં અડધો ઇંચ વરસાદ પડ્યા બાદ આજે પણ બપોરે 12 વાગ્યા પછી વરસાદ શરુ થયો હતી. ટંકારાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ બપોરે ટંકારામાં ધોધમાર વરસાદ શરુ થયો હતો અને એક ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં ટંકારામાં 08 મિમિ અને માળીયા મિયાણામાં પણ 08 મિમિ વરસાદ નોંધાયો છે. આ વરસાદ બપોરના 12 થી 2 વાગ્યાની વચ્ચે નોંધાયો હતો.

- text

 

- text