હળવદ : નવા માલણીયાદ ગામમાં જુગાર રમતાં 6 ઝડપાયા

- text


હળવદ : હળવદ પોલીસે નવા માલણીયાદ ગામમાંજાહેરમાં જુગાર રમતા સુલેમાનભાઈ જુસેફભાઇ જામ,શંકરભાઇ રાઘવભાઈ વિરાણી, ઘનશ્યામભાઈ પ્રેમજીભાઈ ડાભી, વિનોદભાઈ હરજીભાઇ પટેલ, વાસુભાઈ ઠાકરશીભાઈ સુરેલા, વાસુદેવભાઇ નાનજીભાઈ સુરેલા, ઘનસ્યામભાઇ શીવાભાઈ કંજારીયાને જુગાર રમતા રંગે હાથે ઝડપી રૂ. 8275ની રોકડ સાથે ધરપકડ કરી હતી.

- text

- text