મોરબી : રિબેકા લેમીનેટસ કંપની દ્વારા શાળાના બાળકોને યુનિફોર્મનું વિતરણ

- text


મોરબી : મોરબી તાલુકાની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને રિબેકા લેમીનેટસ કંપનીના માલિક તરફથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

યુનિફોર્મ મળતા શાળાના બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. આ બદલ શાળાના આચાર્ય તાહિરહુસેન મનસુરી, શાળાના મદદનીશ શિક્ષકો અમિતભાઇ કાવર,સુરેશભાઈ ધ્રાગાં,લલિતભાઈ ચારોલા, બહાદુરગઢ ગામના સરપંચ અશ્વિનભાઈ મકવાણા, માજી સરપંચ, વિનોદભાઈ ખાંભરા તથા વાલીગણે આ પ્રસંગે રિબેકા લેમીનેટસ કંપનીના માલિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text