મોરબી : ગુરુવારે લેવાયેલા 55 સેમ્પલમાંથી 1 રિજેક્ટ બાકીના 54 નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે લેવાયેલા 55 સેમ્પલમાંથી આજે લેબોરેટરીમાં એક સેમ્પલ રિજેક્ટ થયું હતું. જ્યારે બાકીના 54 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો...

વાંકાનેરની અરૂણોદય સોસાયટી 28 દિવસ પહેલાં જ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત

આર્થિક-માનસિક હાલત ખરાબ થઈ ગયાનો થોડી દિવસ પહેલા સ્થાનિકોએ બળાપો ઠાલવ્યા બાદ અંતે આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરતા સ્થાનિકોને રાહત વાંકાનેર : વાંકાનેર શહેરની...

મોરબીમાં પાનના નાના ધંધાર્થીઓની મીટીંગ યોજાઈ : હોલસેલરો માલ ન આપતા હોવાનો બળાપો ઠાલવ્યો

પ્રમાણિકતાથી ધંધો કરવા માંગતા નાના વેપારીઓને મોટા વેપારીઓ માલ ન આપીને લેભાગુ તત્વો મારફત કાળાબજાર કરતા હોય ગ્રાહકી તૂટવાથી બેહાલ બની ગયાની નાના વેપારીઓએ...

લોકડાઉન દરમિયાન મોરબી જિલ્લામાં મનરેગા હેઠળ 3202 શ્રમિકોને રોજગારી પ્રાપ્ત થઇ

લોકડાઉનની પરિસ્થિતિમાં ગામડાના શ્રમિકો માટે આશિર્વાદરૂપ : સોશ્યિલ ડિસ્ટન્ટ જાળવી, માસ્ક પહેરી શ્રમિકો કામે લાગ્યા મોરબી : સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહયું છે, અને ધંધા...

રાહત : સોમવારે લેવાયેલા 52 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે વધુ 52 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ...

વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોનના રહીશોની આર્થિક-માનસિક હાલત ખરાબ

સ્થાનિક તંત્રને જાણ કરવા છતાં કોઈ ગંભીરતા ન લેવાતા સોસાયટીની મહિલાઓનું ટોળું પોલીસ છાવણી પર ઘસી ગયા બાદ તાત્કાલિક માનસિક બિમાર વ્યક્તિને હોસ્પિટલ ખાતે...

સોમવારથી મોરબી-વાંકાનેર રેલવે સ્ટેશન પર રિઝર્વેશન કરેલી ટીકીટ રિફંડની બારી ખુલશે

સવારે 08થી બપોરે 02 વાગ્યા સુધી કેન્સલનો ચાર્જ કાપ્યા વગર રિફંડ મેળવી શકાશે : રેલવે વિભાગ દ્વારા પ્રવાસની તારીખને આધારે રિફંડ મેળવવા માટેની તારીખો...

વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં એક વર્ષના બાળકના જન્મદિવસ ઉપર પોલીસે આપી સરપ્રાઈઝ

બાળકનો પરિવાર બહાર ન નીકળી શકે એમ ન હોવાથી પુત્રના જન્મદિવસના સેલિબ્રેશન માટે જરૂરી તમામ સુવિધા સાથે પોલીસ પહોંચી વાંકાનેર : વાંકાનેરની અરૂણોદય સોસાયટીને અગાઉ...

મોરબી તથા વાંકાનેર સીટીમાંથી લોકડાઉનના નિયમની અવગણના કરતા 8 સામે ગુન્હો નોંધાયો

મોરબી : લોકડાઉન 4ના પ્રારંભે મોરબી જિલ્લામાં નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. જો કે આ નિયમોને પણ ઘોળીને પી જતા નાગરિકોને આજે દંડવામાં...

મોરબી : મંગળવારે લેવાયેલા 141 લોકોના સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ

મોરબી સિવિલમાં દાખલ શંકાસ્પદ લક્ષણો ધરાવતી 22 વર્ષની યુવતીનો રિપોર્ટ પણ નેગેટિવ મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે મંગળવારે કોરોના ટેસ્ટ માટે એક શંકાસ્પદ દર્દી સહિત...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...