રાજકોટ – મોરબી હાઇવે ઉપર કાર ચાલકે ઠોકર મારતા આશાસ્પદ યુવતીનું મોત

મોપેડ લઈને જતી યુવતીને કાર ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર હરબટીયાળી નજીક કાર ચાલકે મોપેડ સવાર યુવતીને પાછળથી...

ટંકારા તાલુકાની પ્રજાને “માં” કાર્ડ મળે તેમાં આરોગ્ય અધિકારીને રસ નથી

સરકારની જાહેરાતને 23 દિવસ વીતવા છતાં લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો.રંગપરીયાને ટંકારા પ્રત્યે અણગમો!! ટંકારા : લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના...

ટંકારા નજીક જુગાર રમતા 4 પકડાયા

ટંકારા : ટંકારા નજીક ધૂનડા તથા મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે ભોળાપીરની દરગાહ નજીક આવેલ રતીધાર જગ્યાની પાછળ પોલીસે દરોડો પાડી અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા,...

કોરોના કાળમાં દર્દીઓને મદદે આવનાર સેવાભાવીનું સન્માન કરાયું

ટંકારા : કોરોનાની મહામારીમાં લોકો વચ્ચે જઈ લોકસેવા કરનાર પંકજભાઈ રાણસરીયાનું નિવૃત આર્મી જવાન અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પંકજભાઈ દ્વારા કોરોનાની...

ટંકારામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી

ટંકારા : ટંકારામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા તાલુકા કાનૂની સેવા મંડળના અધ્યક્ષ અને ટંકારા કોર્ટના જજ...

ટંકારામાં ખુલ્લી કુંડીમાં વધુ એક ગૌવંશ ફસાતા લોક રોષ : સાંજ સુધીમાં ઢાંકણ ફિટ...

હાઇવે કોન્ટ્રાકટરની બેદરકારીથી દરરોજ અકસ્માત ટંકારા : રાજકોટ - મોરબી હાઇવેની કામગીરીમાં ટંકારામાં લબાડ કોન્ટ્રાકટર દ્વારા હજુ કામગીરી પૂર્ણ ન કરી ઠેક ઠેકાણે પાણી નિકાલની...

ટંકારામાં પીળા દેડકા દેખાતા કુતુહલ

ટંકારા : વરસાદની મોસમ આવતા જ ચોતરફ મેઘરાજાને હરખે વધાવવા દેડકાઓ ડ્રાઉં, ડ્રાઉં ચાલુ કરી દે છે. ત્યારે આજે ટંકારામાં પીળા રંગના દેડકા દેખાતા...

ટંકારામાં બપોરે 12 થી 2 દરમિયાન સવા ઈંચ

ટંકારા : ટંકારા તાલુકામાં આજે સવારથી મેધાડંબર વચ્ચે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન 33મીમી વરસાદ નોંધાયો છે. અગાઉના 28 મીમી સહિત આજના વરસાદ...

હળવદમાં મેઘરાજાનું ગુડ મોર્નિંગ, એક ઈંચ વરસાદ : ટંકારામાં પણ મેઘની પધરામણી

હળવદના રાયસંગપર ગામમાં એક ઈંચ વરસાદમાં જ ઘરમાં પાણી ઘુસ્યા હળવદ : સોરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજાએ ધીમા-ધીમા પગરવ માંડ્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી હળવદમાં મેઘરાજાએ...

ટંકારાનુ દર્દથી કણસતું દવાખાનું દવા માંગે છે : તંત્ર માત્ર હૈયાધારણા આપવામાં જ ઉસ્તાદ

180 મહિનાથી મુખ્ય અધિક્ષક એમડી ડોક્ટરની જગ્યા ખાલી  ધારાસભ્યએ આરોગ્યમંત્રીને રજુઆત તો કરી હવે ડોક્ટર ક્યારે મળશે તેના પર સૌની મિટ ટંકારા : એક લાખથી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં વિનામૂલ્યે દંત યજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાશે

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, શ્રી જલારામ મંદિર ગ્રીન...

ભારે પવનને કારણે ખાખરાળાની સનટેક પ્લાયવુડ ફેક્ટરીમાં ભારે નુકશાન 

મોરબી : છેલ્લા ત્રણ દિવસથી મોરબીમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આંધી-વંટોળમાં અનેક ઉદ્યોગોમાં નુકસાન થયું છે. મોરબીના ખાખરાળામાં આવેલી સનટેક પ્લાયવુડ...

શ્રમીક-મધ્યમવર્ગને ફાઈનાન્સ કંપનીનાં ત્રાસમાંથી બચાવો’

મોરબી : મોરબી શહેર- જીલ્લા ગ્રાહક સુરક્ષા દ્વારા શ્રમીક અને મધ્યમવર્ગને મકાન લોન અને વાહન લોનમાં ફાયનાન્સ તરફથી થતી હેરનગતી બાબતે ગવર્નર, રિઝર્વ બેંક,...

Morbi: અપહરણના ગુનામાં પાંચ મહિનાથી નાસતો આરોપી મધ્યપ્રદેશથી પકડાયો

મોરબી: અપહરણનાં ગુનામાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડ્યો છે. મોરબી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનામ ગુ.ર.નં....