મોરબીમાં વધુ એક સોસાયટીમાં કુતરાનો આતંક, 3 લોકોને બચકા ભર્યા

મોરબી : મોરબીમાં થોડા દિવસ પહેલા સામાં કાંઠે 20 જેટલા લોકોને કૂતરું કરડ્યું હતું ત્યારે મોરબીના વધુ એક વિસ્તારની સોસાયટીમાં એક કુતરાએ 3 લોકોને...

મોરબી જલારામ મંદિર દ્વારા 248 દિવંગતોનાં અસ્થિનું સોમનાથમાં વિસર્જન કરાયું

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામૂહિક અસ્થિ વિસર્જન કરાયું મોરબી : મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ દ્વારા 15 બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહિત કુલ 248 દિવંગતોના અસ્થિઓનુ સોમનાથ...

હળવદ હાઇવે પર સફેદ માટીની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

મોરબી એલસીબીની કાર્યવાહી : 17.88 લાખનો મુદ્દામાલ જપ્ત હળવદ : ગતરાત્રિના હળવદ હાઇવે પર આવેલ મોરબી ચોકડી નજીક સફેદ માટીની આડમાં ટ્રકમાં સંઘરેલ 707 બોટલ...

ફૂડ મેલા…નિકુ દે છોલે ભટુરેમાં પીઝા, ચાઈનીઝ, બર્ગર, સેન્ડવીચ માત્ર રૂ.49માં !!

ટેસ્ટમાં બેસ્ટ અને પ્રાઇઝમાં લોએસ્ટ : બર્ગર અને સેન્ડવીચમાં 15 આઈટમ, પીઝામાં 8 આઈટમ, ચાઈનીઝમાં 11 આઈટમ, ફ્રેન્ચ ફ્રાઈસમાં 3 આઈટમ અને સ્નેક્સમાં 6...

મોરબીના લીલાપર ગામે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ

મોરબી : આજરોજ 16 મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ હોય લીલીપર ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લીલાપર...

મોરબીના નીચી માંડલ ગામે બે મકાનમાં ખાતર પાડતા તસ્કરો

બારીના સળિયા તોડી તસ્કરો રૂ.1.85 લાખની માલમતા ઉઠાવી ગયા મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે હાઈસ્કૂલ પાછળ આવેલ બે મકાનમાં તસ્કરોએ બારીના સળિયા તોડી...

હળવદના ઘનશ્યામગઢ ગામે માતા – પુત્રી ઉપર નિર્લજ્જ હુમલો

પુત્રને ઘર પાસેથી રીક્ષા લઈને નહિ નીકળવાનું કહી ઝઘડો કર્યા બાદ હુમલો કર્યો હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા મહિલાના પુત્રને ત્રણ શખ્સોએ અમારા...

ટંકારાના સજ્જનપર ગામે બાઈક ધીમું ચલાવવાનું કહેતા બે પરિવારો બાખડયા

ટંકારા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ગામે શેરીમાં બાઈક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપતા નજીવી બાબતે બે પરિવારો બાખડી પડતા...

મચ્છુ નદીમાંથી વધુ એક યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબીના સાદુળકા નજીક મચ્છુ નદીમાં ન્હાવા પડેલા એક યુવાન અને બે સગીર ગઈકાલે ડૂબી ગયા બાદ આજે વહેલી સવારે એક સગીરનો મૃતદેહ...

MEGA HIRING : KeraVit Vitrifiedમાં 13 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ KeraVit (Kera Vitrified ) માં 13 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ઈશાન સેરાકોટના ઓનર દિનેશભાઇ ભલગામડિયાના પુત્ર શિવમને SSC બોર્ડમાં 99.89 PR

  અથાગ મહેનત થકી ઝળહળતું પરિણામ લાવી શિવમ ભલગામડિયાએ ટંકારા તાલુકામાં પ્રથમ અને મોરબી જિલ્લામાં તૃતીય સ્થાન હાંસલ કર્યું મોરબી ( અજેયુકેશન આર્ટિકલ) : સિરામિક ક્ષેત્રે...

મોરબી જિલ્લામાં આગામી 5 દિવસ 41થી 42 ડીગ્રી તાપમાન રહેશે

મોરબી : મોરબી જીલ્લામાં આગામી તા.૧૮થી તા.રર મે દરમિયાન સૂકું, ગરમ અને અંશત: થી મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે.આ સમય ગાળામાં મહતમ તાપમાન...

મોરબી શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ હટાવવા કોંગ્રેસની કલેકટરને રજુઆત

મોરબી : મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી કલેક્ટરને શહેરમાં લગાવવામાં આવેલ બીનકાયદેસર હોર્ડિંગ્સ હટાવવા અંગે અરજી કરાઈ છે. જેમાં જણાવવામાં...

CETની પરીક્ષામાં પીએમશ્રી તાલુકા શાળા નં-2ની વિદ્યાર્થિનીઓનું ઉત્કૃષ્ટ પરિણામ

મોરબી : શૈક્ષણિક વર્ષ 2024/25માં જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સીયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ...