મોરબીની પરાબજારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પરાબજાર એસબીઆઈ બેંક પાસેની ગલ્લીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કિશન ઉર્ફે જાડો દિલીપભાઇ કાનબાર, રહે.મોરબી આનંદનગર...

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા NPSના વિરોધમાં વૃક્ષારોપણ

મોરબી : NPS ના બદલે OPS બાબતના વિરોધમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જે અન્વયે સ્વાતંત્ર્ય દિન...

મોરબીના વજેપરમાં આઠમા નોરતે મહાકાળી માતાજીનો વેશ

મોરબી : મોરબીના વજેપર ખાતે નવરાત્રી દરમિયાન દર વર્ષે આઠમા નોરતે મહાકાળી માતાજીનો વેશ ધારણ કરી ધગધગતા આગના ગોળ ઉપાડી ગરમ - ગરમ સાંકળ...

બે બોટલ વ્હીસ્કી સાથે યુવાન ઝડપાયો

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં સોમનાથ પેટ્રોલ પંપ સામે અજીતભાઇ બચુભાઇ બળોધરા (ઉ.વ. 29, ધંધો મજુરી)ને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય...

વાંકાનેરમાં સાંજે બે કલાકમાં એક ઇંચ વરસાદ

મોરબી-હળવદ- ટંકારા-માળિયામાં સાંજે 4થી 6 દરમિયાન હળવા ઝાપટા મોરબી : મોરબી જિલ્લામાં આજે વરસાદી માહોલ વચ્ચે સાંજે 4થી 6 દરમિયાન વાંકાનેરમાં એક ઇંચ વરસાદ સરકારી...

મોરબીમાં બે મોબાઈલ ફોન ચોરી જનાર તસ્કર ઝડપાયો

મોરબી : મોરબીના પાવડીયાળી કેનાલ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં મજૂરોની રૂમમાંથી બે મોબાઈલ ચોરી જનાર તસ્કરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. બનાવ અંગે જાણવા...

કાંતિભાઈ અમૃતિયા આયોજિત કથાની કાલે રવિવારે પોથીયાત્રા, વિજુડી આપશે હાજરી

યુટ્યુબ સ્ટાર વિજુડી ખાસ હાજરી આપશે  મોરબી : કોરોના દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા યોજાનાર છે. જેમાં આવતીકાલે રવિવારે ભવ્ય પોથીયાત્રા યોજાશે. જેનું...

મોરબી : નવલખી રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત : એકને ગંભીર ઇજા

મોરબી : મોરબી નજીક નવલખી હાઇવે પર કોલસા ભરીને જતા અને કોલસા ભરવા માટે જતા બે ટ્રકો સામસામા ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ...

મોરબીની બોયસ હાઈસ્કૂલના વાયરલ થયેલા વિડીઓ સંદર્ભે ફરિયાદ નોંધવાની તજવીજ

મોરબી : મોરબી પાલિકાની પાછળ આવેલી આર.એસ. બોયસ હાઈસ્કૂલ ખાતે મતદાન મથકની અંદર પ્રચાર પત્રિકા વહેંચાતી હોવાનો વિડીઓ વાઇરલ થયો હતો. આ સંદર્ભે ઇલેક્શન...

મોરબીના ધૂળકોટમાં પરણીતાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

મૃતકના પિયરયાનો તેમની હત્યા કરાયાનો આક્ષેપ મોરબી : મોરબીના ધૂળકોટ ગામે રહેતી પરિણીતાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે તેણીના પિયરપક્ષના લોકોએ પોતાની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મચ્છુ-2 ડેમમાંથી છોડાયેલું પાણી માળિયા (મી.) તાલુકાના રણ વિસ્તારોમાં ફરી વળતાં અગરિયાઓને નુકસાન

માળિયા (મી.) : તંત્ર દ્વારા મચ્છુ-2 ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે આ પાણી માળિયા મિયાણા તાલુકાના ગુલાબડી અને હરીપર આંકડીયા...

4 વાગ્યા સુધીમાં ટંકારામાં સવા ઇંચ, મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો

મોરબી : ગુરુવારે મોરબીમાં બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમુક જગ્યાએ વરસાદની સાથે બરફના કરા...

ટંકારામાં મેઘરાજાની તોફાની ઇનિંગ : હોડીંગ, વૃક્ષોનો સોથ વળી ગયો, ફેકટરીના પતરા ઉડ્યા 

લક્ષ્મીનારાયણ મંદિર અને લક્ષ્મીકાંત કોટનમાં નુકશાન  ટંકારા : ટંકારામાં ગુરુવારે બપોરે મીની વાવાઝોડા જેવા માહોલમાં એક જ કલાકમાં 33 મીમી એટલે કે, સવા ઈંચ જેટલો...

વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક કાર ટ્રક પાછળ ઘુસી ગઈ, 3 ઘાયલ 

વાંકાનેર : વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક ગુરુવારે બપોરના સમયે બંધ પડેલા ટ્રક પાછળ જીજે-05-આરયુ -2685 નંબરની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી...