વેડિંગ નાઈટ કે સ્પેશિયલ ડેને બનાવો યાદગાર : 4 સ્ટાર હોટેલ સરોવર પોર્ટિંકોમાં ધમાકેદાર...

પરફેક્ટ વેડિંગ નાઈટ માટે રૂમ માત્ર રૂ. 6666માં, સ્પેશિયલ ડે સેલિબ્રેશન માટે સ્યુટ રૂમ માત્ર રૂ. 9999માં : રૂમમાં રેડ વેલ્વેટ હાર્ટ શેપ કેક,...

VACANCY : માધવ એન્ટરપ્રાઇઝમાં સેલ્સમેનની ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ખ્યાતનામ ગોકુલ નમકીનના ડીલર માધવ એન્ટરપ્રાઇઝ દ્વારા સેલ્સમેન માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું...

મોરબી કંડલા બાયપાસ ઉપર બંધ પડેલા ટ્રક પાછળ ડમ્પર ઘુસી ગયુ, ડમ્પર ચાલકનું મોત

મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર રામેશ્વર પેટ્રોલ પંપ નજીક બંધ પડેલા વોલ્વો ટ્રક નંબર KA - 01 - AL - 8467 પાછળ ડમ્પર...

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માધાપર ઝાપા પાસે જાહેરમાં ચલણી નોટના આંકડા ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા મુસ્તાક હાજી સુમરા, આસિફ...

મોરબી જુના બસસ્ટેન્ડ પાસેથી વરલી ભક્ત ઝડપાયો

મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડના ઝાપા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા આરોપી ઓસમાણભાઈ મામદભાઈ વાઘેરને ઝડપી લઈ...

મોરબી અને વાંકાનેરમા જુગારના 4 દરોડામાં 11 ઝડપાયા

મોરબી : મોરબી શહેર, તાલુકા અને વાંકાનેરમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા ચાર દરોડામાં જાહેરમાં તીન પતિનો જુગાર રમતા 11 આરોપીઓને ઝડપી લઈ જુગારધારા...

માળીયાના તળાવ કાંઠેથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

મોરબી : માળીયા શહેરના તળાવ કાંઠે પોલીસે દરોડો પાડી આરોપી સલીમ દિલાવરભાઈ જેડાએ છુપાવેલ રૂપિયા 13,125ની કિંમતનો 35 બોટલ વિદેશી દારૂ તેમજ 10 નંગ...

મોરબીમાં સેનવા સમાજની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બજરંગ ઈલેવનનો વિજય

મોરબી : મોરબી સેનવા સમાજના યુવાનો દ્વારા માય ફેમિલિ રાત્રી પ્રકાશ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાવડી ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું...

મોરબી નજીક હિટ એન્ડ રનના કેસમાં ટ્રક ડ્રાઇવરની ધરપકડ

બાઇક ચાલકને હડફેટે લઈને તેનું મૃત્યુ નિપજાવી નાસી જનાર અંજારના ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડતી તાલુકા પોલીસ મોરબી : મોરબી તાલુકાના માળીયા મોરબી નેશનલ હાઇવે ઉપર...

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં ૨૩મીથી ત્રણ દિવસ મહિલા સન્માન બચત પત્રનો કેમ્પ

મોરબી: મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં તા. ૨૩ મે થી ૨૫ મે સુધી મહિલા સન્માન બચત પત્રના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થળ ઉપર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં જીવલેણ હુમલો કરવાના કેસમાં સાત વર્ષની કેદ 

પ્લોટ બાબતે ઝઘડો કરી આરોપીએ છરીના ઘા ઝીક્યાં હતા : આરોપીને 50 હજાર દંડ  મોરબી : મોરબીમાં વર્ષ 2018માં પ્લોટ બાબતે માથાકુટમાં મારી નાખવાના ઈરાદે...

સુખપર ગામે પતિની સ્મૃતિમાં રૂ.32 લાખના ખર્ચે તૈયાર થયેલી વાડી સમાજને કરાઈ અર્પણ 

હળવદ: સુખપર ગામે રબારી સમાજના આગેવાન અને ગામના પૂર્વ સરપંચ સ્વ.રૈયાભાઈ મેરુભાઈ મર્યા (રબારી)નું તા.19 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું. સ્વ.રૈયાભાઈને પોતાના રબારી...

VACANCY : CA બુસા & એસોસિએટ્સમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : CA બુસા & એસોસિએટ્સમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને...

Morbi : ભડીયાદ ગામમાં બંધ ડંકીઓ રિપેર કરો; પાણી પુરવઠા વિભાગને પંચાયતની રજૂઆત

મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામે બંધ હાલતમાં પડેલી પાણીની ડંકીઓનું સમારકામ કરીને ફરીથી ચાલુ કરાવવા માટે પંચાયત દ્વારા પાણી પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત...