VACANCY : માધવ એન્ટરપ્રાઇઝમાં સેલ્સમેનની ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ખ્યાતનામ ગોકુલ નમકીનના ડીલર માધવ એન્ટરપ્રાઇઝ દ્વારા સેલ્સમેન માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


સેલ્સમેન – 1 (M/F)
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ
જરૂરિયાત : એન્ડ્રોઇડ ફોન, બાઇક


માધવ એન્ટરપ્રાઇઝ
માધવ ફર્નિચર પાછળ,
ક્રાંતિ જ્યોતિની સામે,
મહેન્દ્રનગર ચોકડી,
મોરબી
મો.નં.9825653009