વેડિંગ નાઈટ કે સ્પેશિયલ ડેને બનાવો યાદગાર : 4 સ્ટાર હોટેલ સરોવર પોર્ટિંકોમાં ધમાકેદાર ઓફર્સ

પરફેક્ટ વેડિંગ નાઈટ માટે રૂમ માત્ર રૂ. 6666માં, સ્પેશિયલ ડે સેલિબ્રેશન માટે સ્યુટ રૂમ માત્ર રૂ. 9999માં : રૂમમાં રેડ વેલ્વેટ હાર્ટ શેપ કેક, બલૂન ડેકોરેશન, ટાવલ આર્ટ તેમજ કેન્ડલ એન્ડ ફ્લાવર ડેકોરેશન

સહપરિવાર માટે એકમાત્ર વાઈલ્ડ ફ્લાવર સ્પા અને વેલનેશ સેન્ટર : મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટના ચટાકેદાર ફૂડની લિજ્જત, સાથે કેન્ડલ લાઈટ ડિનર પણ, ફિટનેસ કલબ સહિત અનેકવિધ સુવિધાઓ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વેડિંગ નાઈટ કે સ્પેશિયલ ડેને યાદગાર બનાવવો છે ? તો શહેરની ખ્યાતનમાં 4 સ્ટાર હોટેલ સરોવર પોર્ટિંકોમાં ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. તો આજે જ હોટેલના રૂમનો લુક અને હોટેલની સુવિધા જોવા પધારો.

મોરબી-વાંકાનેર ના નેશનલ હાઇવે 8અ પર રફાળેશ્વર પાસે આવેલ ઉપર ઇસ્કોન ટાઇલ્સ ઝોન ઉપર, ભારતની જાણીતી સરોવર પોર્ટિંકો બ્રાન્ડની 4** સ્ટાર હોટેલ કાર્યરત છે. જેમાં વિવિધ શ્રેણીઓના કુલ 59 રૂમો ની સાથે ફિટનેસ ક્લબ, બોર્ડ રૂમ,સ્પા સહિતની અનેકવિધ સુવિધાઓ છે. આ હોટેલના દરેક રૂમો મોરબીની બીજી હોટેલો કરતા ઘણા મોટા, આધુનિક સુવિધા ધરાવતા છે, જેમાં મીની બાર, 24 કલાક રૂમ સર્વિસ તેમજ ઇન હાઉસ લોન્ડ્રિ સહિતની સવલતો સામેલ છે. હોટેલના પ્રીમિયમ રૂમની સાઇઝ 480 ફૂટ, જુનિયર સ્વીટની સાઇઝ 580ફૂટ અને એક્ઝિક્યુટિવ સ્વીટની સાઇઝ 620 ફૂટ છે.

આ ઉપરાંત અહીં ફ્લેવર્સ નામનું મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટ પણ છે. જેમાં આપને ઇન્ડિયન, ચાઈનીઝ અને કોન્ટેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન ફૂડ મળશે. અહીં દરેક ચટપટી વાનગીઓ ખુબજ હાઈજીનીક રીતે વિશેષ કાળજી સાથે બનાવવામાં આવે છે. અહીંની વાનગીઓનો ચટાકો પણ એવો છે કે જે ગ્રાહકોને વારંવાર અહીં ખેંચી લાવવા મજબુર કરશે. ઉપરાંત અહીં કેન્ડલ લાઈટ ડિનરની પણ વ્યવસ્થા છે.

હાલ અહીં ઓફર હેઠળ પરફેક્ટ વેડિંગ નાઈટ માટે રૂમ માત્ર રૂ. 6666માં તેમજ સ્પેશિયલ ડે સેલિબ્રેશન માટે સ્યુટ રૂમ માત્ર રૂ. 9999માં મળી રહ્યા છે. જેમાં રૂમમાં રેડ વેલ્વેટ હાર્ટ શેપ કેક, બલૂન ડેકોરેશન, ટાવલ આર્ટ તેમજ કેન્ડલ એન્ડ ફ્લાવર ડેકોરેશન સહિતના અનેક આકર્ષણો હશે. ઉલ્લેખનીય છે કે સરોવર પોર્ટિંકો બ્રાન્ડ હોસ્પિટાલિટી ક્ષેત્રે ખૂબ પ્રખ્યાત છે. તો અહીં એક વખત અવશ્ય પધારો.

વધુ વિગત માટે
મો.નં. 7567571000
મો.નં.7567471000