મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માધાપર ઝાપા પાસે જાહેરમાં ચલણી નોટના આંકડા ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા મુસ્તાક હાજી સુમરા, આસિફ હાજી જીંદીયા અને સુનિલ નટુ દેથરીયાને રોકડા રૂપિયા 4520 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text