નકલી રેમડેસીવીર ઈન્જેકશન કાંડમાં કોરોના પોઝિટિવ આવેલા આરોપીઓ રીમાન્ડ ઉપર
મોરબીના રાહુલ સહિત ચારેય આરોપી 8 દિવસના રીમાન્ડ ઉપર સોપાયા
મોરબી : મોરબી પોલીસે ઝડપી લીધેલા રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીર કૌભાંડમાં ચાર આરોપીઓ કોરોના પોઝિટિવ આવ્યા...
તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલ
ખેડૂતોને સાવચેતી અને સલામતીના યોગ્ય પગલાં લેવા ભલામણ
મોરબી : તૌકેતે વાવાઝોડાથી સંભવિત નુકસાની ટાળવા ખેડુતોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા હાલમાં ખેતરમા ઉભા પાક જેવા...
વાવાઝોડાની ઇફેક્ટ : મોરબી, વાંકાનેર અને ટંકારા પંથકમાં ભારે પવન સાથે વરસાદ
ભારે પવન ફૂંકાતા અમુક સીરામીક યુનિટોના પતરા અને રોડ પરના હોર્ડિંગ ઉડ્યા
મોરબી : તૌકતે વાવઝોડાના ખતરા વચ્ચે જાણે વાવાઝોડાની અસર થઈ હોય તેમ આજે...
સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ મોડમાં : મોરબી અને માળીયામાં 1100નું સ્થળાંતર
એનડીઆરએફની ટીમોએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને જરૂરી સૂચના આપી
મોરબી : અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા તૌકતે નામના વાવઝોડાનો મોરબી જિલ્લાના 11 ગામોમાં ખતરો હોવાની શક્યતાના આધારે...
મોરબીની નામાંકિત એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો. 11 સાયન્સ & કોમર્સ (Eng. Medium & Guj....
શુ આપ કોરોના કાળમાં આપના બાળકનો અભ્યાસ બગડતો બચાવવા માંગો છો ?
છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને કારણે બાળકોના અભ્યાસમાં સતત નુકશાન થઈ રહ્યુ છે...
મોરબીમાં મીની લોકડાઉનનો ભંગ કરનાર ચા, ચપલવાળા અને દરજી સહિતના સામે કાર્યવાહી
જિલ્લામાં રાત્રી કફર્યુ, મીની લોકડાઉન તેમજ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ 45 થી વધુ સામે કાર્યવાહી
મોરબી : મોરબીમાં વેપારીઓની હવે ધીરજ ખૂટી હોય...
જાગૃત જનતા : મોરબીના જુના બસ સ્ટેન્ડમાં લોકોએ ખિસ્સાકાતરુંને રંગે હાથે ઝડપીને પોલીસને સોંપ્યો
બસમાં ચડતા એક મુસાફરનો મોબાઈલ સરેવી લીધા બાદ લોકોએ તસ્કરને ઝડપી લીધો
મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડમાં ખિસ્સાકાતરું ટોળકીનો ઘણા સમયથી ત્રાસ હોવાની વ્યાપક...
સંભવિત વાવઝોડાને પગલે મોરબી જિલ્લામાં બે એનડીઆરએફની ટીમનું આગમન
એક ટીમને મોરબી અને બીજી ટીમને માળીયા ખાતે સ્ટેન્ડ ટુ રખાઈ
મોરબી : અરબી સમુદ્રમાં ઉદભવેલ તૌકતે નામનું વાવાઝોડું ધીરે-ધીરે મજબૂત બની સૌરાષ્ટ્ર તરફ આગળ...
જાણો.. વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા?
વાવાઝોડા અંગે જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે
મોરબી : ગુજરાતમાં આવનાર સંભવિત ‘તૌકતે" વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા...
ચક્રવાત વિષે જાણવા જેવું : હવા ઉત્તરીય ગોળાર્ધમાં એન્ટીક્લોક અને દક્ષિણ ગોળાર્ધમાં ક્લોકવાઈઝ ફરે...
સાયક્લોન શબ્દ ગ્રીક શબ્દ 'સાયક્લોસ' પરથી આવ્યો છે
આગામી દિવસોમાં 2021ના વર્ષનું પહેલું વાવાઝોડુ ત્રાટકવા જઈ રહ્યું છે. આ વાવાઝોડુ ગુજરાતમાં ત્રાટકવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ...