Wednesday, November 6, 2024

મોરબી : 36 બોટલ વિદેશી દારૂ સહિત 60 હજારથી વધુના મુદામાલ સાથે બુટલેગર ઝડપાયા

મોરબી : 36 બોટલ વિદેશી દારૂ સહિત 60 હજારથી વધુના મુદામાલ સાથે બુટલેગર ઝડપાયા મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે દારૂની હેરફેર થવાની હોવાની બાતમીના આધારે...

મોરબી : સ્માર્ટ પોલિસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં અલીગઢી તાળા

તંત્રની આળસુવૃત્તિનો ભોગ પ્રજાએ ભોગવવો પડે છે મોરબીમાં સ્માર્ટ સીટી પોલીસ સ્ટેશન ગણાતાં એ ડિવીઝનમાં અગાઉ શરૂ કરાયેલું નાગરિક સુવિધા કેન્દ્ર માત્ર શરૂઆતમાં એક દિવસ...

મોરબીનું હરીહર અન્નક્ષેત્ર : જરૂરિયાતમંદ લોકોની જઠારાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ

જમનાદાસ મોતીલાલ હિરાણીનો સેવાયજ્ઞ આજે વટવૃક્ષ બન્યો : દરરોજ બે ટાઈમ ૫૫૦ લોકો વિનામૂલ્યે જમે છે  : અન્નક્ષેત્ર ઉપરાંત ૨૨ વર્ષથી વિનામૂલ્યે શબવાહિની તથા...

મોરબી : જી.એસ.ટીના વિરોધમાં ફર્નિચરના ૨૫ વેપારીઓએ આજે હડતાળ પાડી

મોરબી : જી.એસ.ટીના વિરોધમાં ફર્નિચરના વેપારીઓએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું. જેમાં મોરબીના ફર્નિચર એસોસિએશનના નેજા હેઠળ ફર્નિચરના ૨૫ વેપારીઓ આ હડતાળમાં જોડાયા હતાં....

મોરબી : જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે રોજગારી મેળો યોજાયો

મોરબી જિલ્લા કચેરી રોજગાર દ્વારા જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે મહિલાઓને રોજગારી મળે તે માટેનાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે...

મોરબી : મચ્છોયા આહિર સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો

મોરબીની વિદ્યુતનગર સોસાયટીમાં રામબાઈમાં આહિર યુવક મંડળ દ્વારા મચ્છોયા આહિર સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધો.૧થી ૧૨ના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો...

ખાખરેચીનાં ખેડૂતો દ્વારા સજીવ ખેતીથી મબલક ઉત્પાદન મેળવાયું

૨૦ ખેડૂતોએ સજીવ ખેતી તરફ વળી મેળવી અદ્રિતીય સફળતા : ઉત્પાદન થયું બમણું મોરબી : ખેતીમાં સજીવ ખેતી સર્વશ્રેષ્ઠ ગણાય છે. સજીવ ખેતીથી ખેડૂતો ધારી...

મોરબી : રઘુવીર સાર્વજનિક ટ્રસ્ટને નાગરિક બેંકે ભેટમાં આપેલી ગાડી બાબતે વિવાદ

ભાજપ સંચાલિત નાગરિક બેંકની બેધારી નીતિથી લોહાણા સમાજમાં રોષ ભભૂકાયો મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે શ્રી રઘુવીર...

મોરબી-રાજકોટ રોડને ફોર ટ્રેકમાં ફેરવવાના કામને તાત્કાલિક ચાલુ કરવા કોંગ્રેસની માંગ

મોરબી-રાજકોટ રોડને ફોર ટ્રેકમાં ફેરવવાના કામને તાત્કાલિક ચાલુ કરવા બાબતે કોંગ્રેસના આગેવાન કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યસચિવ શ્રી બાંધકામ અને મકાન વિભાગને લેખિતમાં અરજી કરી...

મોરબી : રમઝાન ઇદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી

જુના બસસ્ટેન્ડ નજીક ઇદગાહ ખાતે નમાજ પઢી મુબારકબાદ અપાયા મોરબી : ગઈકાલે ચાંદની ગવાહી મળી જતા આજે મોરબીમાં રમઝાન ઇદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેર તાલુકામાં વીજતંત્ર દ્વારા નવું ઢુવા સબ ડિવિઝન બનાવાશે

ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની રજુઆતને પગલે ઉર્જા વિભાગે આપી લીલીઝંડી  વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીજતંત્ર દ્વારા નવુ ઢુવા સબ ડિવિઝન બનાવવામાં આવશે. એટલે અન્ય સબ ડિવિઝનના...

મોરબીમાં રવિવારે ગર્ભસંસ્કાર વિષય ઉપર નિઃશુલ્ક શિબિર

ગર્ભાવસ્થા પહેલાંની કાળજી, કુદરતી પ્રસુતિના ઉપાયો, પ્રસૂતિ પછીના આહાર વિહાર અને કાળજી સહિતના વિષયો ઉપર અપાશે માર્ગદર્શન મોરબી : મોરબીમાં આગામી તા. ૧૦ને રવિવારે સાંજે...

આને કહેવાય ગુરૂદક્ષિણા…બગથળાની શાળામાં ભૂતપૂર્વ આચાર્યની પ્રતિમાનું અનાવરણ 

ગામને શિક્ષિત બનાવવામાં સિંહફાળો આપનાર ભૂતપૂર્વ શિક્ષકની સ્મૃતિ અને સન્માનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કર્યું પ્રેરણાદાયી કાર્ય મોરબી : બગથળા ગામની શાળાના ભૂતપૂર્વ આચાર્ય કે જેઓએ શિક્ષણની...

મોરબીના 5 મિત્રોએ ટ્રમ્પને જીતાડવા માનતા માની, આજે વિજય થતા ચાલીને શક્તિ માતાના મંદિરે...

ટ્રમ્પ મોદીના ખાસ મિત્ર, ટ્રમ્પની જીત સમગ્ર વિશ્વ માટે સારા સંકેતો, હવે અમેરિકામાં વસતા ભારતીયો માટે પણ સારૂ રહેશે : પાંચેય મિત્રોએ વર્ણવી માનતા...