મોરબીમાં રેલવે તંત્ર દ્વારા સામાકાંઠે મંદિર તોડી પાડવા નોટિસ ફટકારતા ચકચાર

એલ.ઇ.કોલેજ રોડ પર આવેલા બન્ને મંદિરો તોડી પાડવા કાલે ડીમોલિશન : ઓપરેશન રોકવા ભક્તજનો મેદાને નવા-જુનીના એંધાણ મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ.કોલેજ રોડ પર...

ઊર્જા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે મોરબીમાં પીજીવીસીએલ દ્વારા રેલી યોજાઈ

મોરબી : આજરોજ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ પર્વ તેમજ ઊર્જા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14 ડિસેમ્બરના રોજ મોરબી...

જાણો… કોરોના વાઇરસ અંગે સાવચેતીના પગલાંઓ અને આવશ્યક માહિતી

મોરબી : મુંબઈ સ્થિત પી. ડી. હિન્દુજા હોસ્પિટલના ડો. કૃતાર્થ કાંજીયા દ્વારા કોરોના વાઇરસ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. કોરોના વાઇરસ શું છે? કોરોના વાયરસ...

હવે મોરબી સિવિલ સુધરશે! અધિક્ષક તરીકે ડો.દુધરેજીયાની જગ્યાએ ડો.રાવલ મુકાયા

અગાઉ બદલી થવા છતાં વર્ષોથી સિવિલમાં ચીટકી રહેલા અધિક્ષક દુધરેજીયાને રાતોરાત સુરેન્દ્રનગર મોકલાયા મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની ગંભીર પરિસ્થિતિ વચ્ચે વર્ષોથી એક...

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળી

મોરબી : મોરબીમાં નવા સરસ્વતી શિશુ મંદિર ખાતે વિશ્વ હિંદુ પરિષદના બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની વ્યાપક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ વિશ્વ...

મોરબીમાં ‘આંગણે વાવો શાકભાજી’નો સેમિનાર યોજાશે

મોરબી : નવરંગ નેચર ક્લબ-રાજકોટ અને સરસ્વતી શિશુ મંદિર-મોરબીના સંયુક્ત ઉપક્રમે 'આંગણે વાવો શાકભાજી'નો વિનામુલ્યે સેમિનાર યોજવામાં આવ્યો છે. આ સેમિનાર આગામી તા. 19ના...

મોરબીની પીજી પટેલ કોમર્સ કોલેજમાં શનિવારે મોટિવેશન ગુરૂ શૈલેષ રાવલનો ખાસ કાર્યક્રમ

શૈલેષ પટેલ પોતાની ગાયક કલાકાર અને એનાં ઉન્સર તરીકેની સુદીર્ઘ કારકીર્દીના સંભારણાઓ રજૂ કરશે મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમ આગામી તા.૨૨ને શનિવારના રોજ સવારે ૯:૩૦...

મોરબી : ફૂડ બિલ સહાય યોજના હેઠળ પટેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને રૂ.21 લાખ મળ્યા

મોરબી : બિન અનામત વર્ગમાં આવતી આર્થિક રીતે પછાત વિદ્યાર્થીનીઓ માટે ગુજરાત સરકાર તરફથી ફૂડ બિલ સહાય યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત...

મોરબીમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે કર્મચારીઓના ધરણા-રોષપૂર્ણ રેલી

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સરકારી કર્મચારી મંડળના નેતૃત્વમાં શિક્ષકો સહિતના તમામ સરકારી કર્મીઓએ બુઢાપાની લાઠી સમાન જૂની પેન્શન યોજનાને ચાલુ કરવા ઉગ્ર માંગ કરી મોરબી :...

મેરેજ એનિવર્સરીની ઉજવણી પ્રસંગે રામજન્મભૂમિ મંદિર માટે ફાળો

સિરામિક એસોશિએશન ઉપપ્રમુખનું પ્રેરણાદાયી પગલું મોરબી : મોરબી સિરામિક એસોસિએશન અગ્રણી દ્વારા લગ્નતિથીની ઉજવણી પ્રસંગે રામજન્મભૂમિ મંદિર નિર્માણમાં સહયોગ આપી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. રામજન્મભૂમિ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના ડી-માર્ટ પાસે નાગ અને નાગણીની પ્રણયક્રીડા : જુઓ વિડીયો 

મોરબી : મોરબીના ડી માર્ટ પાસે નાગ અને નાગણી એક બીજામાં લિન થઈને પ્રણય ક્રીડા કરતા ધ્યાને ચડ્યા હતા. આ દુર્લભ ઘટનાને અહીંથી પસાર...

મોરબી સિવિલમાં 40 પ્રસૂતા બહેનોને શિરાનું વિતરણ કરતું જલારામ મંદિર મહિલા મંડળ 

દોશી પરિવારના સહયોગથી હાથ ધરાયુ સેવાકાર્ય : મહિલા મંડળના અનેક બહેનો જોડાયા મોરબી : મોરબીમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથના...

વાંકાનેરમાં દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અગાઉ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સ આશિષ હેમુભાઈ ઉધરેજીયા ઉ.વ.25 રહે. જોરાવરનગર, સુરેન્દ્રનગરવાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી...

હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ કાલે મંગળવારે હાપાથી 4 કલાક મોડી ઉપડશે

મોરબી : પેરિંગ રેક મોડી આવવાને લીધે, 21 મે, 2024 ના રોજ હાપા થી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન...