મોરબીમાં નવા રોડ તૂટવા મામલે ત્રણ એજન્સીને નોટીસ ફટકારી પેમેન્ટ અટકાવાયું

થોડા સમયમાં નવા રોડ તૂટવાના આક્ષેપો થયા બાદ પાલિકાએ કરી કાર્યવાહી મોરબી : પાલિકા વિસ્તારમાં નવા બનાવેલા રોડ તૂટી જવા મામલે કોંગી અગ્રણીએ ગંભીર આક્ષેપો...

ચાઇના ને ફાયદો કરાવનારી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી સામે સિરામિક ઉદ્યોગ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે..

મોરબી : વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગને કેન્દ્ર સરકાર અન્યાય કરતી હોય તેવો માહોલ તાજેતર માં લાગુ કરાયેલી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી પર થી સર્જાયો છે....

મોરબી : સરકારી હોસ્પિટલ અને 108ના નર્સિંગ સ્ટાફે કેમ કાપી કેક ? જાણો અહીં..

  મોરબી : 12 મે ના રોજ મોરબી સરકારી હોસ્પિટલમાં હોસ્પિટલના અને 108 ઇમરજન્સી સેવાના નર્સિંગ સ્ટાફ સહિતના લોકોએ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી....

ધસમસતી ટ્રેન સામે યુવતીએ દોટ મુકી અને ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોટી ગયા !!!!

ટ્રેનના ડ્રાઈવરે બ્રેંકમારી દેતા યુવતીની જીંદગી બચી ગઈ: પોલીસ કાઉન્સીલીંગકરીને યુવતીને માતા પિતાને સોપી મોરબી : એક યુવતી વીસીફાટક નજીક રેલ્વેટ્રેક પર આપઘાત કરવા પહોચી...

મોરબી : ઉદ્યોગોમાં ગંદા પાણીના શુધ્ધિકરણ અંગે GPCBની ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ

સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર 22 મે સુધીમાં ઉદ્યોગકારોને  EPT પ્લાન્ટ બનાવવાની સૂચના સુપ્રિમ કોર્ટે ઉદ્યોગોમાં ગંદા પાણીના શુધ્ધિ કરણ માટે પ્લાન્ટ બનાવવાનો આદેશ આપ્યો છે....

મોરબી : અસામાજીક તત્વો વારંવાર પાણીની લાઈન તોડી નાખતા હોવાની ફરિયાદ

ખુદ પાણી પુરવઠા વિભાગએ અસામાજીકો સામે કાર્યવાહી કરવા પોલીસને કરી ફરિયાદ મોરબી : રાજપર ગામે પાસે અસામાજીકોના કારસ્તાનને કારણે વગર વાકે નિર્દોષ ગ્રામજનોને છતે પાણીએ...

મોરબી નજીક દારૂની નદીઓ વહી !! જાણો કેમ ?

પોલીસતંત્ર દ્વારા ૬ વર્ષમાં પકડાયેલો રૂ.૧.૩૨ કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો મોરબી : મોરબીમાં પોલીસતંત્ર દ્વારા વિવિધ સ્થળોથી પકડાયેલી દારૂની ૬૦,૦૯૨ બોટલો જેની કિંમત...

ઝીંઝુડા ખાતે નવમો પાટોત્સવ યોજાશે

  મોરબીથી ૩૫ કિમી. દૂર સંત કાન સ્વામીની જગ્યા ઝીંઝુડા ખાતે તા.૧૭ મે બુધવારે નવમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ કાર્યકમોનું પણ આયોજન કરવામાં...

મોરબી નગર પાલિકાના કર્મચારીઓનું વિરોધ પ્રદશન : રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું

મોરબી : નગરપાલીકા ના કર્મચારી ઓ એ સાતમાં પગાર પંચની માંગણી ના મુદ્દે સરકાર સામે જંગ છેડ્યો છે. આજે મોરબી નગરપાલિકા થી પાલિકાના કર્મચારીઓએ...

મોરબીમાં વાલ્મીકી સમાજના 21મી મે એ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્ન યોજાશે

  મોરબીમાં રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વાલ્મીકી સમૂહ લગ્ન સેવા સમીતીના ઉપક્રમે પાંચમાં મહા સમુહલગ્ન યજ્ઞનું તા.૨૧ મે રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આકોલવાડીની કાર્બાઇડ ફ્રી અને એકદમ ઓર્ગેનિક કેરી હવે મોરબીમાં..!

  ખેડૂતો દ્વારા કાર્બાઇડ કે કેમિકલ વગરની ઓરીજનલ ઝાડ પર પાકેલી કેરીનું વ્યાજબી ભાવે વેચાણ : ઘરઆંગણે સીધી ફાર્મમાંથી જ તોડેલી નેચરલ કેરી મળી રહી...

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં આધેડે ગળાફાંસો ખાઈ લીધો

મોરબી : મોરબીની પાવડીયારી કેનાલ નજીક આવેલ સિયારામ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમી ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં...

18 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

*18 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…*   મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 18 મે, 2024 છે. ગુજરાતી...

વાંકાનેરમાં બીપીની બીમારી બાદ માનસિક અસ્વસ્થ યુવાને એસિડ પી લેતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર મિલપ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા દીપકભાઈ કાનજીભાઈ મકવાણા ઉ.41 નામના યુવાનને બ્લડ પ્રેસરની બીમારી બાદ માનસિક અસર થઈ જતા ગત...