Saturday, September 21, 2024

માળિયાની રત્નમણિ પ્રા. શાળાના 2 છાત્રોની DLSS સ્પર્ધામાં પસંદગી

મોરબી : ગ્રીનવેલી ખાતે યોજાયેલ District Lavel Sports School Battery Test ( DLSS)માં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓ ડાંગર કરણ...

મોરબીના માળીયામાંથી 15 કાર કબ્જે કરતી રાજકોટ ક્રાઇમબ્રાન્ચ

રાજકોટના અક્કી અને જામનગરના બિલાલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ માળીયા અને રાજકોટ પોલીસની કાર્યવાહી મોરબી : રાજકોટમાંથી ઉંચા ભાડે કાર ભાડે મેળવી બાદમાં...

માળીયા મિયાણાના વેણાસર ગામે દારૂની બોટલ સાથે યુવાન ઝડપાયો

મોરબી : માળીયા મિયાણા તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વેણાસર ગામ નજીકથી આરોપી ઉમેશ ચંદુભાઈ રાફુસા ઉ.28 રહે.વેણાસર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા...

માળીયા મિયાણાના હરિપર નજીક કાળમુખા ડમ્પરે બાઈક ઉપર જતા પરિવારને હડફેટે લેતા બાળકીનું મૃત્યુ

મોરબી : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામના ઓવરબ્રિજ નજીક કાળમુખા ડમ્પર ચાલકે બાઈક ઉપર જતા પરિવારને હડફેટે લેતા દંપતી ઘાયલ થવાની સાથે બાળકોને ઇજાઓ...

માળીયા મિયાણાના છેતરપિંડીના ગુન્હામાં 22 વર્ષથી ફરાર આરોપી પકડાયો

મોરબી : માળીયા મિયાણા તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી આચરવાના ગુન્હામાં છેલ્લા 22 વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રવીણ સુંદરજીભાઈ કાવર મૂળ રહે.લક્ષ્મીવાસ હાલ. બાપુનગર અમદાવાદ...

માળીયા મિયાણાના વવાણીયા ગામેથી વરલીભક્ત ઝડપાયો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામના કબ્રસ્તાન પાસેથી પોલીસે આરોપી કાદરભાઈ આમદભાઈ સોતાને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2610...

માળીયા મિયાણાના હરિપર ગામે તસ્કરો મંદિરના પાઇપ ચોરી ગયા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામની સીમમાં આવેલ રાજબાઈ માતાજીના મંદિરનો શેડ બનાવવા માટે રાખવામાં આવેલ ગોળ અને ચોરસ પાઇપ નંગ 36 કિંમત...

Morbi: માળીયા(મી.) રાજપુત કરણી સેનાની રૂપાલાની ઉમેદવારી રદ કરવા માગ

Morbi: કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે જિલ્લાના માળીયા મીયાણા તાલુકા રાજપુત કરણી સેના પ્રમુખ દ્વારા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં...

માળિયાના તરઘરી ગામનો છાત્ર જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉત્તીર્ણ 

માળિયા : માળિયા તાલુકાના તરઘરી ગામના સતીષભાઈ પરમારનો પુત્ર સુમિત પરમાર જવાહર નવોદય વિદ્યાલય તથા બાલાચડી સૈનિક સ્કૂલ (JNV)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. સુમિત...

માળીયા મિયાણાના હરિપર નજીક ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા એકનું મૃત્યુ

મોરબી : માળીયા મિયાણા કચ્છ હાઇવે ઉપર હરિપરની ગોળાઈ નજીક ટ્રક ચાલક નાનુલાલ પેમાભાઈ રાવત ઉ.49 નામના ટ્રક ચાલકે અજાણ્યા ટ્રક પાછળ પોતાનો ટ્રક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીની વાવડી ચોકડી નજીકથી બાઈક ચોરાયું

મોરબી : મોરબીની વાવડી ચોકડી નજીક આવેલ મહેશ પાન નામની દુકાન પાસેથી ફરિયાદી કલ્પેશભાઈ પ્રેમજીભાઈ મેવા રહે.બગથળા વાળાનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક કોઈ...

મોરબીના ત્રાજપરમા ભત્રીજાને ગાળો આપનાર કાકાને ભાઈ – ભાભીએ પતાવી દેવાની ધમકી આપી

અગાઉ ફરિયાદ નોંધાયા બાદ વળતી ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઈ ડાભી ઉ.40 નામના યુવાને અગાઉ તેના ભત્રીજાને ગાળો...

મોરબી શક્તિ ચેમ્બર નજીક બાઈક હડફેટે યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે રસ્તો ઓળંગી રહેલા સવજીભાઈ અવચરભાઈ ઉપસરિયા ઉ.40 રહે.માળીયા વનાળિયા શક્તિ સોસાયટી વાળાને જીજે...

મોરબીમાં જમીન – મકાનના ધંધાર્થીને મરવા મજબૂર કરનાર ચાર વ્યાજખોર ઝડપાયા

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આરાધના સોસાયટીમાં રહેતા જમીન - મકાનના ધંધાર્થી અને વ્યાજ વટાઉનો કમિશનથી ધંધો કરતા પ્રૌઢે 15 વ્યાજખોરોના ત્રાસથી...