જાહેરનામું : 50% પ્રેષકો સાથે સિનેમા હોલ ચાલુ કરવાની મંજૂરી, સમારોહ માટે 100 વ્યક્તિઓની...

મોરબી : ગત 30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-5ની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેને અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ...

હળવદના બે પોલીસ કર્મી સહિત 6ની બદલી 

હળવદના બુટલેગરની ઓડિયો કલીપ વાયરલ થવાને પગલે હળવદના બે પોલીસમેનની બદલીની ચર્ચા  મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ગઈકાલે જિલ્લાના છ પોલીસ કર્મચારીઓની બદલી...

સાપકડાથી ભલગામડા વચ્ચે નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત

હળવદ : હળવદ તાલુકામાં સાપકડા ગામથી ભલગામડા જવાના રસ્તે વચ્ચે નર્મદા કેનાલમાં ડૂબી જતા એક યુવકનું મોત નીપજ્યું છે. હળવદ પોલીસ સ્ટેશનમાં આ બનાવ...

હળવદના કડિયાણા ગામ નજીક બલેનો કાર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ 

હળવદ : હળવદ - મોરબી રોડ ઉપર કડિયાણા ગામ નજીક બાઈક લઈને હળવદ તરફ જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં ગાળા નજીક રહેતા ખેતશ્રમિક...

હળવદ માર્કેટિંગ યાર્ડનું ઉદ્ઘાટન કેશુબાપાના હસ્તે કરાયું હતું..

પૂર્વ મંત્રી કવાડિયાએ અને હળવદ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂત નેતા પૂર્વ મુખ્યમંત્રી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હળવદ : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની જૈફ...

પેટ્રોલ પંપ ડિલરોએ પડતર માંગણીને લઈને બાયો ચઢાવી : 15મીએ પેટ્રોલ-ડીઝલની ખરીદી નહિ કરે 

તમામ પેટ્રોલ તથા ડીઝલ પંપમાં વેચાણ રાબેતા મુજબ ચાલુ જ રહેશે મોરબી : ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પડતર પ્રશ્નોને લઈને બાયો ચઢાવી છે....

ઘનશ્યામપુર ગામે વાડીની ઓરડીમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે...

માનગઢમાં વીજ કરંટ લાગતા ભેંસનું મોત

હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામે આજે મોડી સાંજના પાંચેક વાગ્યાની આસપાસ માનગઢ ગામે જ રહેતા શીવાભાઈ જાહાભાઈ ગોલતર ની ભેંસ ગામના ઝાપા પાસે...

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગના વરઘોડામાં ફાયરિંગ, જુઓ વીડિયો

  એક શખ્સે મહિલાઓના સમૂહ વચ્ચે નાચતા-નાચતા રાઇફલમાંથી ભડાકા કર્યા હળવદ : હળવદના એક ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમ્યાન નીકળેલા વરઘોડામાં ફાયરીગ કર્યાનો વીડિયો વાયરલ થયો...

હળવદના પીઆઈની બદલી સામે અનુ. જાતિના આગેવાનોનું મામલતદારને આવેદન

હળવદ : હળવદ તાલુકા પીઆઈની બદલી સામે અનેક સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. તેવામાં અનુ.જાતિ સમાજ દ્વારા પણ આ બદલીના વિરોધમાં મામલતદારને આવેદન પત્ર આપવામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરના ધર્મનગરમાં બે મકાન ઉપર વીજળી પડી

વાંકાનેર : વાંકાનેરના ધર્મનગરના હરી પાર્કમાં બે મકાન ઉપર વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે.આજરોજ ગાજવીજ અને ભારે વરસાદ વચ્ચે હરીપાર્કમાં રહેતા પ્રવીણભાઈ...

હળવદના શક્તિગઢ ગામે વીજળી પડતા યુવાનનું મોત

યુવાનના દશેક દિવસ પૂર્વે જ લગ્ન થયા હતા : ચિત્રોડી ગામે પણ વીજળી પડતા ભેંસનું મોત હળવદ : હળવદના શક્તિગઢ ગામે વીજળી પડતા એક યુવાનનું...

મોરબીના 6 ડેમો ઉપર પાથી પોણા બે ઇંચ સુધીનો વરસાદ

જિલ્લાના એકેય ડેમમાં હજુ નોંધપાત્ર પાણીની આવક નહિ  મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં જિલ્લાના 6 ડેમોમાં પાથી લઈને...

હળવદમા એક કલાકમાં દોઢથી બે ઈંચ, બે ગામોમા વીજળી પડી

જોગડ ગામે વીજળી પડતા ખેતમજૂરનું અને ચિત્રોડી ગામે ભેંસનું મોત હળવદ : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે હળવદ પંથકના સાંજના સાતેક વાગ્યા બાદ...