મોરબીમાં ક્રેડીટ સોસાયટી દ્વારા રામનવમીની ઉજવણી કરાઇ હતી 

- text


મોરબી : મોરબી જિલ્લાભરમાં રામનવમી નિમિત્તે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે પટેલ શોપિંગ સેન્ટરમાં આવેલી કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી મોરબી શાખામાં શ્રી રામ નવમીના શુભ અવસર નિમિતે મોરબી શાખામાં શ્રી રામનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન રમેશ પંડ્યા તથા સમિતિના સભ્ય હરીશ શેઠ, હરેશ પીઠવા તથા ક્લાર્ક નિદેશ જાદવાણી સહિત કર્મચારી ગણ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text