મોરબી : મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયાનું અવસાન, શનિવારે બેસણું

- text


મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયા (ઉ.વ.75) તે હરેશભાઇ મહાદેવભાઈ પડસુંબીયાના પિતા તથા પાર્થભાઈ હરેશભાઇ પડસુંબિયા, દિવ્યેશકુમાર હરેશભાઇ પડસુંબિયાના દાદાનું તા.31ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3ને શનિવારે સવારે 8થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન, સનફ્લોરા હાઇટ્સ, અવની ચોકડી, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text