મોરબીના હરીઓમ હાઈટ્સમાં સુંદરકાંડના પાઠનું આયોજન 

- text


મોરબી : અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને મોરબી શહેર સહીત સમગ્ર દેશ રામમય બની ગયું છે ત્યારે શનાળા રોડ, સરદાર બાગ પાછળ આવેલા હરિઓમ હાઈટ્સના પાર્કિંગમાં તા. 23 જાન્યુઆરીના રાત્રે 9 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ધર્મપ્રિય જનતાને સુંદરકાંડના પાઠનો લાભ લેવા હરિ ૐ હાઈટ્સ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text