અલોહા એકેડમીનો ડંકો : બેટલ ઓફ ધ બ્રેઇન્સની નેશનલ કોમ્પિટિશનમાં 15 વિદ્યાર્થીઓ બન્યા વિજેતા

 

13 વિદ્યાર્થીઓ ફર્સ્ટ રનર અપ અને 19 વિદ્યાર્થીઓ સેકન્ડ અપ રહ્યા : શાનદાર પ્રદર્શન સાથે રાષ્ટ્રીય કક્ષાએ મોરબીનું ગૌરવ વધારતા અલોહાના છાત્રો : એડમિશન પ્રક્રિયા શરૂ, સ્ટાફની વેકેન્સી પણ જાહેર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બેટલ ઓફ ધ બ્રેઇન્સની 17મી નેશનલ લેવલ કોમ્પિટિશનમાં અલોહા એકેડમીએ ડંકો વગાડ્યો છે. જેમાં અહીંના 15 વિદ્યાર્થીઓ વિજેતા થયા છે. જ્યારે 13 વિદ્યાર્થીઓ ફર્સ્ટ રનર અપ અને 19 વિદ્યાર્થીઓ સેકન્ડ અપ રહ્યા છે. આમ અલોહાના છાત્રોએ શાનદાર પ્રદર્શન સાથે રાષ્ટ્રીય કક્ષાએ મોરબીનું ગૌરવ વધાર્યુ છે.

મોરબીમાં કાર્યરત અલોહા એકેડમી જે બાળકોની આંતરિક શક્તિ ખીલવી તેના માઈન્ડ પાવરને વધારતા કોર્ષ કરાવે છે. આ કોર્ષનો અત્યાર સુધીમાં અનેક બાળકોએ લાભ લઈને રિઝલ્ટ મેળવ્યું છે. આ સાથે અલોહા એકેડમી અનેક કોમ્પિટિશનમાં પણ બાળકોને ભાગ લેવડાવે છે. આવી જ રીતે રાજકોટ ખાતે આયોજિત બેટલ ઓફ ધ બ્રેઇન્સમી 17મી નેશનલ લેવલ કોમ્પિટિશનમાં અલોહા એકેડમીના 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કોમ્પિટિશનમાં સિનિયર પ્રોગ્રામમાં 6 મિનિટમાં 70 સમ ગણવાના હતા. જ્યારે જુનિયર પ્રોગ્રામમાં 6 મિનિટમાં 120 સમ ગણવાના હતા. આ સ્પર્ધામાં અલોહા એકેડમિના કુલ 47 વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કર્યો છે. જેમાં 15 વિદ્યાર્થીઓ વિનર, 13 વિદ્યાર્થીઓ ફર્સ્ટ રનર અપ અને 19 વિદ્યાર્થીઓ સેકન્ડ અપ રહ્યા છે. વધુમાં અલોહા એકેડમિમાં નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સાથે અહીં સ્ટાફની વેકેન્સી પણ જાહેર કરવામાં આવી છે.


મેથ્સ ચેમ્પિયન

પૂર્વા બરાસરા


વિનર

વીરાલી ભાટિયા, પ્રીથા કાંજિયા, નૈતિક પટેલ, ઓમ સાંજા, રયાંશ પંડિત, શિવાંગ ગાંભવા, શ્લોક સીતાપરા, માહીન કોટડીયા, નમ્યા પરમાર, મીરા સાંજા, નયન લોરીયા, તક્ષ માતરીયા, નેવિસ પનારા


વિનર ઇંગલિશ

પૂર્વા બરાસરા


ફર્સ્ટ રનર અપ

પૂર્વ ફેફર, સોહમ સુખદેવ, ધ્યેય ચવહાન, શ્લોક પંચાસરા, નવ્યા અગારા, રીશ્વા ભરવાડ, યુજ્ઞા પરમાર, કશીશ શેઠ, ધ્યેય ભીમાણી, નિત્યા ઘોડાસરા, માહી પરેચા, કથન વડાલીયા, ડેબી પટેલ


સેકન્ડ રનર અપ

શિવાંગ થોરિયા, સ્મિત ગ્વાલાની, દિયા સદારીયા, વેદ કાનાણી, ખુશી રંગપરિયા, તમ્મના પનારા, મિસ્તી પટેલ, રૂદ્ર વામજા, કલ્પ પનારા, હર્ષ અમૃતીયા, આરુષ અઘારા, જિયાન પનારા, દર્શ ઉમરેથીયા, દર્શી શેરસિયા


ઈંગ્લીશ સેકન્ડ રનર અપ

શિવાંગ મેરજા, ધ્યેય ભીમાણી, મયાન લોરીયા


બ્રેઇની સેકન્ડ રનર અપ

જિયાન પનારા, પ્રણવ ઉનડકટર


અલોહા એકેડમી
બીજો માળ, બોમ્બે માર્કેટ કોમ્પ્લેક્ષ,
નીલકંઠ સ્કૂલ પાસે,
બાપા સીતારામ ચોક,
રવાપર રોડ, મોરબી
મો.નં.90239 93209

ફેસબુક : https://www.facebook.com/share/v/PSXbTqp5C5RQAtFD/?mibextid=qi2Omg

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/reel/C1MTgIdsUdA/?igsh=MTVrbzN3eWZnazJuYw==