VACANCY : હોટેલ શ્યામમાં રિસેપ્શનિસ્ટ (મેલ)ની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત હોટેલ શ્યામમાં રિસેપ્શનિસ્ટની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા વહીવટ સાંભળવાના અનુભવી એવા પુરુષ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે સંપર્ક કરવા જણાવાયું છે.


● રિસેપ્શનિસ્ટ – 1 (મેલ)
અભ્યાસ : 12 પાસ
વય : 45થી ઓછી


હોટેલ શ્યામ
ઇટાલિકા સિરામિક પાસે,
8-એ નેશનલ હાઇવે,
બંધુનગર, મોરબી
મો.નં.9512020004