મોરબી નેશનલ હાઇવે ઉપરથી યુવાન ચાર બોટલ દારૂ સાથે પકડાયો 

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર દરીયાલાલ પ્લાઝાની બાજુમાથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે આરોપી મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા રહે- હાઉસીંગ બોર્ડ, રામેશ્વર મંદીરની બાજુમા મોરબી વાળાને વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હીસ્કીની ચાર બોટલ કિંમત રૂપિયા 1360 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text