વાંકાનેરમાં વડાપ્રધાનના જન્મદિવસની સેવામય ઉજવણી કરતા ધારાસભ્ય સોમાણી

- text


મોરબી : વાંકાનેર શહેર ખાતે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને વાંકાનેર શહેરનાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે વસ્તીમાં જઈ ગરીબ લોકોને સાલનું વિતરણ કરી અને બાળકોને જમાડીને ઉજવણી કરાઇ હતી. આ ઉપરાંત રામ મંદિર ફળેશ્ર્વર મુકામે મહાઆરતીનું આયોજન થયેલ હતું અને મોદીજીના લાબાં દિર્ધાયુ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

- text

- text