મોરબીના માર્કેટિંગ યાર્ડની અગાસીએ ચડી જુગાર રમતી ત્રિપુટી પકડાઈ 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં દરોડો પાડી સી-લાઈન દુકાનની અગાસીએ ચડી જુગાર રમી રહેલા આરોપી મનસુખભાઇ ત્રિભુવનભાઇ સાવસાણી, કલ્પેશભાઇ ગણેશભાઇ મારવાણીયા અને કિશોરભાઇ પ્રભુભાઇ સાવસાણીને તીનપતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 25,350 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text