માળિયામાં વાગડીયા ઝાંપા પાસેથી વરલીભક્ત ઝડપાયો 

- text


માળીયા : માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાગડીયા ઝાપાથી આગળ અખાડા પાસેથી આરોપી આદમભાઈ અલ્યાસભાઈ ભટ્ટી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના અકળ લખી જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય,બોલપેન તેમજ રોકડા રૂપિયા 510 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text