મોરબીના પીલુડી ગામે 4 બોટલ દારૂ સાથે એક ઝડપાયો 

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે પીલુડી (વાઘપર) ગામે તળાવની પાળ પાસેથી આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે રાજભા છોટુભા જાડેજાને મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની 4 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text