મોરબીની મોચીશેરીમાં જુગાર રમતા 7 ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોચીશેરીમાં આવેલ હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કિશનભાઇ રમેશભાઇ કૈલા, પંકજભાઇ ઉર્ફે બકો નારણભાઇ કૈલા, લાલાભાઇ નરશીભાઇ મારૂ, વિજયભાઇ નાગજીભાઇ રાવા, વિજયભાઇ મૈયાભાઇ રાતડીયા, રાકેશભાઇ બુધાભાઇ રાવ અને દિપકભાઇ મનોજભાઇ રાતડીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 21,700 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text