મોરબીના વેજીટેબલ રોડ ઉપર વિદેશી દારૂની 80 બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર પંચમુખી હનુમાન મંદિર નજીકથી આરોપી જુસબભાઈ હબીબભાઈ જામ નામના શખ્સને વિદેશી દારૂની નાની અને મોટી 80 બોટલ કિંમત રૂપિયા 26,220 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text