મોરબીના હરિપર કેરાળામાં અચાનક બેભાન થઈ જતા શ્રમિક મહિલાનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના હરિપર કેરાળા ગામની સીમમાં ઉમેશભાઈ ખીમજીભાઈ ચારોલાની વાડીએ કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ગીતાબેન કીડીયાભાઈ મેડા ઉ.50 નામના શ્રમિક મહિલા અચાનક બેભાન થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text