લેટેસ્ટ ડિઝાઇનનું ફર્નિચર બનાવો તમારા બજેટમાં : હેવન પીવીસી ફર્નિચર પ્રાઈઝ અને ક્વોલિટી બન્નેમાં બેસ્ટ

 

પીવીસી ફર્નિચરના ફાયદા
◆ લાકડા તથા અન્ય ફર્નિચરની કિંમતમાં સસ્તું
◆ લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી
◆ વાપરવામાં હળવું અને સરળ
◆ દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ
◆ ટકાઉમાં સારું
◆ વોટર પ્રુફ
◆ ફાયર પ્રુફ
◆ ઉધઈ પ્રુફ

મોરબી ( પ્રમોશન આર્ટિકલ) : લાકડાના ફર્નિચરને છોડો, અને નવા ટ્રેન્ડની સાથે પીવીસીનું નવું અને આકર્ષિત ફર્નિચર બનાવો. આ ફર્નિચર લાકડાના ફર્નિચર જેવી જ ડિઝાઇન અને લુકમાં પણ લાકડા જેવું જ બને છે. તો પછી શા માટે લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો જોઈએ. જો આપ 100 પ્લસ કલર અને અવનવી ડિઝાઇનવાળું ફર્નિચર બનાવવા ઇચ્છતા હોય તો એક વખત મોરબી શહેરના ખ્યાતનામ એવા હેવન પીવીસી ફર્નિચરની અવશ્યપણે મુલાકાત લ્યો.

મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ ગેલેક્સી પ્લાઝામાં પહેલા માળે હેવન પીવીસી ફર્નીચર કાર્યરત છે. જ્યાં મનપસંદ આકર્ષક લુકવાળી ડિઝાઇનમાં ઓર્ડર મુજબ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું છે.

અહીં કિચન, કબાટ, માળિયા, શો-કેસ, બેડ, સિલિંગ, વોલ પેનલ, ટેબલ સહિતનું ઘર તથા ઓફિસનું તમામ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અહીં તમામ ફર્નિચરમાં શ્રેષ્ઠ એવા કાકા પીવીસીના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે.

હેવન પીવીસી ફર્નિચર
શોપ નં.7/8, ફર્સ્ટ ફ્લોર,
ગેલેક્સી પ્લાઝા,
ઉમિયા સર્કલ, મોરબી
મિલનભાઈ
મો.9016363036

ફર્નિચરની ડિઝાઈનની અપડેટ મેળવવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો

https://instagram.com/heaven_pvc_furniture?igshid=MzRlODBiNWFlZA==

ઇન્કવાયરી માટે વોટ્સએપ કરો
https://wa.me/+919016363036