મોરબીની ૫ વર્ષની ક્રિશી છત્રોલા ઓપન ગુજરાત ફેશન ફોરેવર સ્પર્ધામાં વિજેતા

- text


મોરબી : પોરબંદર ખાતે આયોજિત ઓપન ગુજરાત ફેશન ફોરેવર સ્પર્ધામાં મોરબીની 5 વર્ષની મિસ ક્રિશી સન્નિભાઈ છત્રોલાએ પ્રથમ વાર ફેશન શોમાં પર્દાપણ કર્યુ અને વિજેતા બની હતી. આટલી નાની ઉંમરમાં સ્ટેજ પર શાનદાર પ્રદર્શન કરી વિજેતા બનવા બદલ તેમજ મોરબીનું નામ રોશન કરવા બદલ ક્રિશી તેમજ તેમના પરિવારને ઉપસ્થિત સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text