માળિયાના નાનાભેલા ગામેથી 15 વર્ષનો વિદ્યાર્થી લાપતા

- text


માળિયા : માળિયાના નાના ભેલા ગામે વિદ્યાર્થી લાપતા બનેલ છે. આ વિદ્યાર્થીને શોધવા હાલ પરિવાર અને પોલીસે કમર કસી છે.

માળિયા મીયાણા તાલુકાના નાનાભેલા ગામના રહેવાસી રાહુલ રમેશભાઇ ચાવડા ઉંમર વર્ષ 15 કોઈને કહ્યા વગર આશરે બપોરના 2:30 વાગ્યા આસપાસ ઘરેથી નીકળી ગયેલ છે ઉપરોક્ત વિદ્યાર્થી કોઈના ધ્યાનમાં આવે તો એમનાં પરિવારના કોન્ટેક્ટ નંબર પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

મો.નં.99784 88438

મો.નં..6352641381

મો.નં. 9016947337

- text