હવે મહેમાનોને મળશે ફાયદા સાથે ઠાઠ-માઠ : સયાજી હોટેલમાં ધમાકેદાર ઓફર્સ

 

સુપિરિયર રૂમ બ્રેકફાસ્ટ સાથે માત્ર રૂ. 3333માં, ડિલક્ષ રૂમ બ્રેકફાસ્ટ સાથે માત્ર રૂ. 4444માં : ઓફર મે મહિના પૂરતી જ લાગુ
દેશ-વિદેશથી આવતા મહેમાનો માટે સર્વશ્રેષ્ઠ 5 સ્ટાર સુવિધા : 97 લક્ઝરીયસ રૂમ, બેન્કવેટ હોલ, કોંફરન્સ રૂમ જિમ, સ્વિમિંગ પુલ, સ્પા સહિતની સવલતો : રેસ્ટોરન્ટમાં પ્રોફેશનલ શેફની એકથી એક ચડિયાતી આઇટમો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના મહેમાનો ઠાઠ-માઠ ફાયદા સાથે મેળવી શકશે. કારણકે શહેરની નજીક શ્રેષ્ઠ લોકેશનમાં 5 સ્ટાર સુવિધા ધરાવતી સયાજી હોટેલમાં ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. તો આ હોટેલની મહેમાનગતિ માણવા જરૂર પધારો.

મોરબીમાં 8 એ નેશનલ હાઇવે ઉપર સિરામિક એસો.વાળી શેરીમાં રિયલ પ્લાઝા પાછળ સયાજી હોટેલ કાર્યરત છે. આ હોટેલમાં 18 સુપિરિયર રૂમ, 75 ડિલક્ષ રૂમ અને 4 એક્ઝિક્યુટિવ એન્ડ સ્યુટ રૂમ છે. આ સાથે અહીં 250 લોકોની કેપેસિટી ધરાવતો બેન્કવેટ હોલ તથા 26 લોકોની કેપેસિટી ધરાવતો કોન્ફરન્સ રૂમ છે. હાલ અહીં મે મહિના માટે ઓફર મુકવામાં આવી છે. જેમાં સુપિરિયર રૂમ બ્રેકફાસ્ટ સાથે માત્ર રૂ. 3333માં તેમજ ડિલક્ષ રૂમ બ્રેકફાસ્ટ સાથે માત્ર રૂ. 4444માં મળશે.

અહીં તમામ આધુનિક ઈકવિપમેન્ટ સાથે જિમ, સિટી વ્યુ સાથેનો લક્ઝરીયસ સ્વિમિંગ પુલ, રિલેક્સેશન અને થેરાપી સાથેનું સ્પા છે. અહીં રેસ્ટોરન્ટ પણ છે. જ્યાં પ્રોફેશનલ શેફ દ્વારા એકથી એક ચડિયાતી આઇટમો બનાવવામાં આવે છે. અહીં વેજ અને નોનવેજ બન્નેના રેસ્ટોરન્ટ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર એમ અલગ અલગ જગ્યાએ છે. જેથી શાકહારી લોકોને 100 % વેજ ફૂડ મળી રહે. અહીં દરરોજ રાત્રે બુફે ટેબલ લગાવેલ હોય છે. જેમાંથી લોકો પોતાની રીતે જ મનગમતું ફૂડ લઈ શકે છે.

સયાજી હોટેલ્સ દેશભરના ખૂબ ચાહના ધરાવે છે. તેના ફૂડ અને લકઝરી વ્યવસ્થામાં આ હોટેલ અવ્વલ છે. અહીંની સર્વિસ અને ક્લિનિંગ ઉડીને આંખે વળગે તેવી છે. મોરબીની આ હોટેલ દેશ-વિદેશથી આવતા મહેમાનો તેમજ અન્ય મહેમાનો માટે સર્વ શ્રેષ્ઠ સુવિધાથી સજ્જ છે. અહીં રહેવાનો એક અલગ જ અનુભવ છે.

વધુ વિગત માટે
ફોન નં. 02822350000
મો. નં. 9687312345