મુસ્કાન વેલફેર સોસાયટીએ બહેનોને આર્થિક રીતે પગભર બનાવી

- text


મોરબી : મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટીના પ્રથમ વર્ષ પૂર્ણ થતા તેમજ બીજા વર્ષની નવી શરૂઆત કંઈક નવું કરવાના ઉદેશ્ય સાથે સોસાયટી દ્વારા પાંચ જરૂરિયાતમંદ બહેનો માટે મહેંદી અને બ્યુટીપાર્લરના 3 મહિનાના ફુલ કોર્ષની ફી ભરી આપી બહેનોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે પ્રયાસ કર્યા છે. ભવિષ્યમાં પણ સમાજની બહેનોને આ રીતે સક્ષમ બનાવવાની દિશામાં કાર્ય કરવામાં આવશે તેવું જાહેર કરાયું છે.

- text

- text