દિલ્હીનો ટેસ્ટ હવે મોરબીમાં : ‘નિકુ દે છોલે ભટુરે’ નો ભવ્ય શુભારંભ

 

દિલ્હીની 40 વર્ષ જૂની કુકુ બ્રાન્ડનું મોરબીમાં નવું સોપાન, દિલ્હીના જ કુક મોરબીવાસીઓને યુનિક અને ઓથેન્ટિક ટેસ્ટથી આંગળા ચાટતા કરી દેશે


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીવાસીઓને દિલ્હીનો રિયલ ટેસ્ટ ઘરઆંગણે જ મળશે. કારણકે મોરબીમાં નિકુ દે છોલે ભટુરેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે. તો એક વખત જરૂર પધારો.

મોરબીમાં 8 એ નેશનલ હાઇવે ઉપર રિયલ પ્લાઝામાં સિરમિક એસોસીએશનની ઓફિસની નીચે નિકુ દે છોલે ભટુરે આજથી કાર્યરત થયું છે. દિલ્હીની 40 વર્ષ જૂની કુકુ બ્રાન્ડે મોરબીના અનિરુદ્ધ દાવા સાથે ભાગીદારીમાં આ નવું સોપાન શરૂ કર્યું છે. અહીં સૌ પ્રથમવાર દિલ્હીના જ કુક મોરબીવાસીઓને દિલ્હીના છોલે ભટુરે, પુરી સબ્જી અને દાલ ચાવલનો યુનિક અને ઓથેન્ટિક ટેસ્ટ આપવાના છે. આ ટેસ્ટ મોરબીવાસીઓ ખૂબ પસંદ પડવાનો છે. તો એક વખત અહીંનો ટેસ્ટ માણવા પરિવાર કે મિત્રો સાથે જરૂર આવજો.

લગ્ન પ્રસંગ, બર્થ ડે પાર્ટી, ગરબા કે અન્ય ઇવેન્ટ માટેના ઓર્ડર પણ લેવાશે. વધુ વિગત માટે મો.નં.7990191799 ઉપર સંપર્ક કરવો

કાર્યરત થયેલ બ્રાન્ચ
રિયલ પ્લાઝા, સિરામિક એસો. ઓફિસ નીચે, 8 એ નેશનલ હાઇવે, મોરબી
ટૂંક સમયમાં કાર્યરત થનાર બ્રાન્ચ
કેપિટલ માર્કેટ, ભાજપ કાર્યાલય પાસે, રવાપર ચાર રસ્તા, મોરબી