નિઃસંતાન દંપતિઓના ઘરે બંધાશે પારણું : આકાંક્ષા IVF દ્વારા રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

 

30 વર્ષનો અનુભવ ધરાવતી અને IVFની મદદથી 18 હજાર માતાઓને માતૃત્વનું સુખ આપનાર IVF સ્પેશિયાલિસ્ટ ટિમની સેવા ઘરઆંગણે : કેમ્પમાં આવનાર દર્દીને ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારમાં વિશેષ રાહત પણ અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે દરેક નિઃસંતાન દંપતિઓના ઘરે પણ પારણું બંધાશે. કારણકે વિશ્વ વિખ્યાત આકાંક્ષા IVF દ્વારા આગામી રવિવારે મોરબીમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ટિમની સેવા ઘરઆંગણે મેળવવાનો સુવર્ણ તક મળી રહી છે. તો તેનો લાભ જરૂર લ્યો.

મોરબીના શનાળા રોડ ઉપર સાવસર પ્લોટમાં, વોડાફોન સ્ટોરની પાછળ, શેરી નં.14માં પ્લેક્ષસ ઇમેજિંગ સેન્ટર સામે આવેલ જનની ગાયનેક હોસ્પિટલમાં આગામી તા.30 એપ્રિલને રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 સુધી વિશ્વ વિખ્યાત આકાંક્ષા IVF હોસ્પિટલની ટીમ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં નિષ્ણાંત તબીબ ડો. નયના પટેલ અને ડો. ગીતા માકડીયાની ટિમ દ્વારા સચોટ નિદાન સાથે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે માર્ગદર્શન આપવામાં આવશે.આ કેમ્પ નિઃસંતાન દંપતિઓની નિરાશાઓને આશાઓમાં ફેરવવાનો આ સુવર્ણ અવસર છે. આ કેમ્પમાં આવનાર દર્દીને ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારમાં વિશેષ રાહત આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આકાંક્ષા IVFમાં IVF ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર, IUI સારવાર, વારંવાર ડિલિવરી મિસ થઈ જવી, સ્ત્રીબીજ અને પુરુષ શુક્રાણુમાં કમી કે ખામી હોવી, સ્ત્રી રોગ અને જોખમી સગર્ભાવસ્થાની સારવાર, વંધ્યત્વની તમામ સારવાર ઉપરાંત ટેસા-પેસા, લેપ્રોસ્કોપી, હિસ્ટ્રોસ્કોપી, ઓવેરિઅન એન્ડોમેટ્રીઅલ ટેસ્ટીક્યુલર રિજુવેનેશન જેવી આધુનિક સારવાર પણ ઉપલબ્ધ છે. આ સેન્ટર દ્વારા 18000થી વધુ દંપતિઓને IVF પદ્ધતિથી બાળક અપાવ્યા છે. અહીંના તબીબો 30 વર્ષના અનુભવી છે.

આ કેમ્પમાં જરૂરથી પધારો. કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે મો. નં. 9328294934 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

આકાંક્ષા આઈ.વી. એફ હોસ્પિટલ
ત્રીજો-ચોથો માળ,
અક્ષર સ્કવેર,
રૈયા સર્કલ,
150 ફૂટ રિંગ રોડ,
રાજકોટ
કેમ્પનું સ્થળ
જનની ગાયનેક હોસ્પિટલ
પ્લેક્ષસ ઇમેજિંગ સેન્ટર સામે, સાવસર પ્લોટ, શેરી નં.14, વોડાફોન સ્ટોરની પાછળ, શનાળા રોડ, મોરબી