આઇસર ટ્રક ચોરીના ગુન્હામાં છ માસથી ફરાર આરોપી પકડાયો 

- text


મોરબી : મોરબી નજીક આવેલ ટીમ્બડી ગામના પાટિયા પાસેથી આઇસર ટ્રક ચોરી કરવાના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી રસુલખાન સેજલખાન મોયલાકુંભાર, હેમાગુડા, ઝાલોર, રાજસ્થાન વાળાને સીટી બી ડિવિઝન પોલીસ ટીમે રાજસ્થાન ખાતેથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે, આ સફળ કામગીરી સીટી બી ડિવિઝન પીએસઆઇ ઝાલા તેમજ સ્ટાફના શક્તિસિંહ ઝાલા, વિજયભાઈ ચાવડા સહિતનાઓએ કરી હતી.

- text

- text