હળવદના સુંદરગઢમા એલસીબીએ દેવજી ઉર્ફે દેવાનો દેશી દારૂનો અડ્ડો ઝડપી લીધો

- text


હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે એલસીબી ટીમે દરોડો પાડી દેવજી ઉર્ફે દેવો જીવણભાઈ પાટડીયાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર દરોડો પાડી 1000 લીટર આથો, ભઠ્ઠીના સાધનો સહિત 2400 રૂપિયાના મુદ્દામાલનો નાશ કરી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવેલા દેવજી ઉર્ફે દેવા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text