સરતાનપર – માટેલ રોડ ઉપર વ્હીસ્કીની 4 બોટલ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ – સરતાનપર રોડ ઉપરથી વાકાનેર તાલુકા પોલીસે મૂળ જસદણ તાલુકાના પીપરડી ગામના વતની અને હાલમાં સિલોન સિરામિક કારખાનામાં રહેતા બળવંત નાગરભાઈ સાકળિયાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની 4 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

- text