VACANCY : અજંતામાં માર્કેટિંગ, એકાઉન્ટન્ટ અને ઘરકામ માટે સ્ટાફની ભરતી

 

આકર્ષક પગાર સાથે સ્ટાફને રહેવાની પણ સગવડ અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી- રાજકોટ હાઇવે ઉપર રેવા પાર્કની સામે કાર્યરત અજંતા ઇન્ડિયા લિમિટેડમાં માર્કેટિંગ, એકાઉન્ટન્ટ અને ઘરકામ માટે સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારે સવારે 11થી સાંજે 5 વાગ્યા દરમિયાન ઇન્ટરવ્યૂ આપી જવાનું રહેશે. ઉમેદવારોએ મો.નં. 9974043019 ઉપર સંપર્ક કરવા તથા મો.નં. 9726170019 ઉપર વોટ્સએપ કરવાનો રહેશે.

માર્કેટિંગ સ્ટાફ (M/F)
અનુભવ : 1 વર્ષ
લાયકાત : ગ્રેજ્યુએટ
ફેસિલિટી : રહેવાની સગવડ

એકાઉન્ટ સ્ટાફ (M/F)
અનુભવ : 1 વર્ષ
લાયકાત : ગ્રેજ્યુએટ
ફેસિલિટી : રહેવાની સગવડ

ઘરકામ ( F)
સ્કિલ : સારી રસોઈ, ઘરકામ
ફેસિલિટી : જમવાની અને રહેવાની