મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બે બાટલી સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસેથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે તરાવીયા શનાળા ગામે રહેતા મનોજ ઠાકરશીભાઈ ચીખલીયા નામના યુવાનને રોયલ ચેલેન્જ બ્રાન્ડ વ્હીસ્કીની બે બોટલ કિંમત રૂપિયા 1040 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text