મોરબીના લાલપર ગામેથી સંજયભાઈનું બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે ઇડન સિરામિક પ્લાઝાના ખુલ્લા પાર્કિંગમાંથી અજાણ્યો તસ્કર સંજયભાઈ જગદીશભાઈ નિમાવત, રહે. પાવનપાર્ક, નિત્યાનંદ સોસાયટી વાળાનું રૂપિયા 10 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર બાઈક ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ઇ એફઆઈઆરને આધારે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

- text