વાંકાનેર મિલપ્લોટમા વરલીના આંકડા લેતા વૃદ્ધ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી સીટી પોલીસે હનીફભાઈ બચુભાઇ ભટ્ટી નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 880 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text